Helios Mutual Fund દ્વારા વધુ એક NFO(New Fund Offer) લોન્ચ કરવામાં આવ્યો છે, જે 6ઠ્ઠી નવેમ્બરથી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો મૂકાયો છે. Helios Small Cap Fund […]
ટેલિકોમ સેક્ટરની મુશ્કેલી યથાવત: AGR વ્યાખ્યામાં ફેરફાર નહીં, માત્ર Vi ને વહીવટી રાહતનો અવકાશ
એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) મામલે સુપ્રીમ કોર્ટનો લેખિત આદેશ સૂચવે છે કે તાજેતરમાં ચર્ચાયેલી રાહતની સંભાવના માત્ર વોડાફોન આઇડિયા (Vi) પૂરતી જ મર્યાદિત છે. આ […]
Pine Labs IPO: કેટલું છે પ્રાઇઝ બેન્ડ અને શું છે GMP?
દિવાળી પછી ભારતીય શેર માર્કેટમાં ફરી IPO ની ભરમાર આવી રહી છે. મહત્વની એવી કંપનીઝમાં એક નામ છે Pine Labs, જેનો IPO 7મી નવેમ્બરનાં રોજ […]
અદાણી એન્ટરપ્રાઇઝિસના Q2 નફામાં ૮૪% નો વધારો; ₹૨૫,૦૦૦ કરોડનો ફંડ રેઈઝ કરવાનો નિર્ણય
અદાણી ગ્રૂપની મુખ્ય કંપની, અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (AEL) એ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં તેના એકીકૃત ચોખ્ખા નફામાં ૮૪% નો જબરદસ્ત વધારો નોંધાવ્યો છે. […]
સ્ટ્રેટેજી કે ડિપ્લોમેસી? ભારતીય રિફાઇનર્સે રશિયન ઓઇલની ખરીદીમાં કર્યો ઘટાડો
ભારતીય રિફાઇનિંગ જાયન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) સહિત ભારતીય રિફાઇનર્સ રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં નોંધપાત્ર ઘટાડો કરી રહી છે. વિવિધ અખબારી સંસ્થાઓનાં અહેવાલ મુજબ આ […]
બ્રિટનનાં સૌથી અમીર ઉદ્યોગપતિ એવા ગોપીચંદ હિંદુજાનું નિધન
હિંદુજા ગ્રુપના ચેરમેન અને એક સમયનાં બ્રિટનનાં સૌથી અમીર ઉદ્યોગપતિ એવા ગોપીચંદ પરમાનંદ હિંદુજાનું સોમવારે (4 નવેમ્બર) 85 વર્ષની ઉંમરે લંડનમાં નિધન થઈ ગયું. રિપોર્ટ […]
Groww IPO: ભારતની કોઇપણ બ્રોકિંગ ફર્મનો સૌપ્રથમ IPO, ભરવો કે નહીં?
ડિસ્કાઉન્ટ બ્રોકિંગ ફર્મ Groww પોતાનો IPO(Initial Public Offer) લઇને આવ્યું છે, જે આજથી પબ્લિક માટે ખુલ્લો મૂકાયો છે. વર્ષ 2018માં સ્થપાયેલી આ કંપની હાલ પ્રોફિટેબલ […]
ટેલિકોમ મેજર ભારતી એરટેલનો નફો વધ્યો: Q2 માં 89% નો વધારો
ભારતીય ટેલિકોમ કંપની ભારતી એરટેલે સોમવારે તેના કોન્સોલિડેટેડ Q2 નેટ પ્રોફિટની જાહેરાત કરી છે. આ રિપોર્ટ્સ અનુસાર 89% YoY વૃદ્ધિની જાહેરાત કરી, જે ₹6,792 કરોડ […]
